आगामी कार्यक्रम

Location - Atkot

Date - May 16, 2025 at 6:12 AM

આટકોટ મુકામે શ્રી વૈષ્ણવ સાધુસમાજ માર્ગી વૈરાગી પરિવાર ની પાંચ દિકરી ના સમુહલગ્ન યોજશે

આટકોટ ..આગામી તારીખ ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ આટકોટ મુકામે થવા જઈ રહ્યા છે.શ્રી વૈષ્ણવ સાધુસમાજ માર્ગી વૈરાગી પરિવાર ની પાંચ દિકરીઓ ના ભવ્ય સમૂહ લગ્ન આ સમૂહ લગ્ન ગરણી ઘામ મહંત શ્રી લક્ષ્મીદાસબાપુ દેશાણી તેમજ કિશોરબાપુ દેશાણી ના પાવન સાનિધ્ય મા થશે.