નેસડી(સાવરકુંડલા) મુકામે સંત ભોજનભંડારો (કુટુંબ)યોજાય ગયો
મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે ૪૮મા હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે
મહાસિધ્ધ મહાત્મા લોહલંગરીબાપુનો ૬૧મો પાટોત્સવ તથા અન્નપૂર્ણેશ્વરી માતૃશ્રી કંચનબાની ૧૬મી પૂણ્યતિથી તેમજ,પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો
ભવનાથ જુનાગઢ સાધુશ્રી સ્વ. કસ્તુરબા ગંગારામજી ગોંડલીયાના મોક્ષાર્થે સંત ભોજન ભંડારો સમ્પન્ન થયો
સંત ભોજન ભંડારો સંતવાણી* *ચમારડી મુકામે સમાધિસ્થાન શ્રી સાવિત્રીબેન વલ્લભદાસ ગોંડલીયા ના સ્મરણાર્થે સંત ભોજન ભંડારો સંપન્ન*
અખંડ ભારતના નિર્માણ અને દેશ હિન્દુ રાષ્ટ્ર બને તે સ્વપ્ન સાકાર થાય તે માટે મારુતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન
સાવરકુંડલા માનવમંદિર ગુરૂકુળ ની વ્યવસ્થા તેમજ નિયમો અંગે પૂજ્ય ભક્તિબાપુ ની અધ્યક્ષતા મા મીટીંગ નુ આયોજન કરેલ....
વૈષ્ણવ સાધુ પરંપરા સાથે દિવંગત આત્માના મોક્ષાર્થે સંત ભોજન ભંડારો સંપન્ન થયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેરાજા ગામે સંત ભોજન ભંડારો યોજાયો
કિમ ખાતે રવિરામબાપુ ના શ્રી મુખે થી ગવાયેલ શિવકથા નું સમાપન થયું.
પાલીતાણાના અનીડા મુકામ થી જીતુબાપુ ગોડલિયાના વ્યાસાસનેશ્રી રામકથા યોજાશે.
*જસદણ મુકામે સમાધિસ્થાન સાધુ શ્રી પુરીબેન ઈશ્વરદાસ કાપડી ના સ્મરણાર્થે સંત ભોજન ભંડારો સંપન્ન*
કેશોદ મુકામે સમાધિસ્થ સાધુશ્રી ધનબાઈબેન જદુરામજી ગોંડલીયા. ના સ્મરણાર્થે સંત ભોજન ભંડારો યોજાય ગયો
ગોંડલીયા હીરવાબેને C.A/B.B.A/B.Com/B.Ed) મા ઉચ્ચ ગુણાંક મેળવી વૈષ્ણવ સાધુ સમાજ નું ગૌરવ વધાર્યું
મહોબતપરા(તા:ઉના) મુકામે યોજાય ગયો સંત ભોજન ભંડારો-
રાજુલા સમાધીસ્થ સાધુશ્રી કાંતાબેન બાબુરામજી ગોંડલીયાના મોક્ષાર્થે તીરથ ભોજન સંપન્ન
લાઠી ના યુવાન વિદ્યાભારતી ના કબડ્ડી ના કોચ દર્શનભાઈ દેશાણી ને મળ્યો સર્વશ્રેષ્ઠ ટ્રેનર તરીકે નો એવોર્ડ
રામજી મંદિર ની પૂજા કરતા પૂજારીઓ ની દીકરીઓ માટે માનવમંદિર બનાવશે નિશુલ્ક છાત્રાલય
વંદનાબેન વીરાંગના એ વૈષ્ણવ સાધુસમાજ નું ગૌરવ વધાર્યું
મજાદર મુકામે પુજ્ય મોરારીબાપુ ના સાનિધ્ય મા યોજાય ગયો કાગ એવોર્ડ
સમાધિસ્થ સાધુ શ્રી સુમનબેન મકનદાસજી અમરેલી તીરથભોજન આજરોજ સંપન્ન
ધ્રંગ ધામે પ્રતિવર્ષ ઉજવાય છે બે દિવસીય મહાશિવરાત્રી મહોત્સવ
મારૂતીનંદન માર્ગી વૈષ્ણવ યુવા સાધુ સમાજ તાલાલા ગીર દ્વારા યોજાય ગયા ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન
રાજકોટ ખાતે મંગળવારે લોહંગ ધ્યાન ગ્રુપ દ્વારા સાધુ સમાજની દીકરીઓના પ્રથમ સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન થઇ ગયું
મારૂતીનંદન માર્ગી વૈષ્ણવ યુવા સાધુ સમાજ તાલાલા ગીર જી. ગીર સોમનાથ દ્વારા આગામી તારીખ ૨૭/૦૨/૨૦૨૫ ના રોજ થવા જઈ રહ્યા છે ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન
મંગળવારે લોહંગ ધ્યાન ગ્રુપ દ્વારા સાધુ સમાજની દીકરીઓના પ્રથમ સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન
શ્રી વૈષ્ણવ સાધુ (બા,વૈ)સમાજ જુનાગઢ માનસ બાગ કારોબારી સમીતી જુનાગઢ દ્રારા સમૂહ લગ્ન નું સુંદર આયોજન સંપન્ન
મહાકુંભ મેળામાં તમે જઈ નથી શક્યા? અહીં 5 દિવસ થશે નાગા સાધુના દર્શન, તારીખ નોંધી લો
રાજકોટ ના આંગણે બજરંગ ગ્રુપ દ્વારા યોજાયા ભવ્ય સમૂહલગ્ન યોજાય ગયા
આલિદર મંડળ ના સાનિધ્ય મા સમૂહ લગ્નોત્સવ યોજાય ગયો
સત્તાપર(બારાડી) મુકામે સમાધિસ્થ સાધુ શ્રી મોહનદાસજી રામદાસજી રામદેવપુત્રા ના મોક્ષાર્થે સંતભોજન ભંડારા નું સુંદર આયોજન સંપન્ન
મસીતાળા મુકામે સમાધિસ્થ સાધુ શ્રી રાજારામજી ભીખારામજી હરીયાણી ના મોક્ષાર્થે સંતભોજન ભંડારા નું સુંદર આયોજન સંપન્ન
સમાધિસ્થ સાધુ શ્રી વજેરામબાપુ મગનીરામબાપુ હરિયાણી તથા સર્વે સમાધિસ્થોના આત્મકલ્યાણથે,સંત દર્શન મંડપનું સુંદર આયોજન સાવરકુંડલા મુકામે સંપન્ન
સમાધિસ્થ સાધુ શ્રી મુક્તાબેન જમનાદાસ ગોંડલીયા દિવંગત નું ભેસાણ મુકામે તિરથભોજન સમ્પન્ન
*સંત મિલન સંત ભોજન ભંડારો* *સુલતાનપુર મુકામે સમાધિસ્થ સાધુ શ્રી લલીતભાઈ શીલદાસભાઈ હરિયાણી નો ભંડારો સંપન્ન*
સન્માન સમારંભ અને ભૂમિ પુજન પ્રસંગ માટે આવેલ દાન :-
મોરારીબાપુ દ્વારા તા.10 11 12 ના રોજ સેંજલધામ ખાતે પાટોત્સવ ઉત્સવ તથા ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે
સોનગઢ.(તા: સિહોર)સમાધિસ્થ જનકબા ભીખારામજી દુધરેજીયા નું સમાધિપૂજન યોજાય ગયું.
મહાકુંભમાં થયેલ ભાગદોડમાં મૃતકોના પરિવાર જનો ને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ સાથે સહાયતા અર્પણ
વલાર મુકામે સમાધિસ્થ સાધુ શ્રી રવિદાસજી સુખારામજી હરિયાણી આજરોજ ૨૯/૦૧/૨૦૨૫ સમાધિ પૂજન સંપન્ન તાલુકો:તળાજા.જિલ્લો:ભાવનગર
તળાજા(જિલ્લો:ભાવનગર) તાલુકાના વાલર ગામે સમાધિસ્થ સાધુ શ્રી રવિદાસજી સુખારામજી હરિયાણી દિવંગત નું આજરોજ તારીખ:૨૯/૦૧/૨૦૨૫ ને બુધવાર ના રોજ સમાધિ પૂજન યોજાય ગયું.
તારીખ:૨૬/૦૧/૨૦૨૫ ના રોજ શ્રી વૈષ્ણવ સાધુ(બા. વૈ.)સમાજ ભાવનગર શ્રી હનુમંત વિદ્યાર્થી ભવન.કારોબારી ની સાધારણ સભા બોલાવાયેલી
વૈષ્ણવ સાધુ(માર્ગી/બા.વૈ.) સમાજ સંચાલિત શ્રી હનુમંત વિદ્યાર્થી ભવન-ભાવનગર વચગાળા નો હિસાબ
શ્રી ભાવનગર (માર્ગી વૈરાગી) વૈષ્ણવ સાધુસમાજ ટ્રસ્ટ ની તારીખ:26/01/2025 ના રોજ સાધારણ સભા મળી
શેલુકા મુકામે સમાધિસ્થ સાધુ શ્રી શાંતિરામજી પ્રભુદાસજી ગોંડલિયા દિવંગત નો ભંડારો પ્રસંગ સંપન્ન
સારિગપુર તા.કુંકાવાવ મુકામે.સમાધિસ્થ સાધુ શ્રી શાંતિદાસજીબાપુ ગોંડલીયા નો સંતભોજન ભંડારા નું સુંદર આયોજન સંપન્ન
મહાકુંભ મેળામાં પુજ્ય મોરારીબાપુ ની રામકથા રૂપી દિવ્યવાણી નું અમૃત સ્નાન કરવા હરીભક્તો મા અનેરો આનંદ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે સંત ભોજન ભંડારો યોજાયો
લોકોને કેન્સર અંગે જાગૃત કરવા દ્વારકાથી સોમનાથ સુધી કયાકીંગ
12 -01- 2025 રવિવારના રોજ બાબરાના શ્રી જલારામ મંદિર ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાય ગયો
પોલીસ ભરતી મેળો 2025 જામનગર
પોલીસ ભરતી મેળો 2025
સાંતલપુર મુકામે સંતભોજન ભંડારો યોજાય ગયો
ડૉ.ગોંડલીયા મગન બાપા પરીવાર (બગસરા) તરફથી સમસ્ત સાધુ નાં બાળકો ને પ્રોત્સાહિત ઈનામ વિતરણ નો કાર્યયક્રમ યોજાય ગયો
શ્રી માર્ગી વેષ્ણવ સાધુ સમાજ-રાજકોટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ “સાધુ સમાજ પ્રીમિયર લિંગ” (SSPL) નું સુંદર અને અતિ ભવ્ય આયોજન
સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા કક્ષાએ ભરતનાટ્યમમાં તાલુકા પ્રથમ ક્રમે ઉતીર્ણ થતાં દુધરેજીયા દેવાંશી ભાર્ગવ કુમાર અભિનંદન
પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય ગયો
શ્રી અમદાવાદ વૈષ્ણવ (વૈ.બા.) સાધુ સમાજ દ્વારા આયોજીત સાધુ સમાજના તેજસ્વી તારલાનો છઠ્ઠો સન્માન સમારંભ યોજાય ગયો
દૂધરેજીયા વંદનભાઈ નું તબલાં વાદન મા શ્રેષ્ઠ પ્રદર્શન
અમરેલી મુકામે સંતભોજન ભંડારો યોજાય ગયો
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુ.મોરારિબાપુના સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ
આપણા સમાજની દિકરી શિવાંગી મેસવાણિયાએ MCA ની ડીગ્રી નોબલ યુનિવર્સિટીના ડાયરેક્ટર નિલેશ ધુલેસીયાના હાથે
પોરબંદર મા યોજાશે સ્નેહમિલન સમારોહ તથા સરસ્વતિ સંન્માંન કાર્યક્ર્મ
ગોંડલ મુકામે સમૂહ લગ્નોત્સવ યોજાયો
સંધ્યા ચેરિટેબલ ટ્રસ્ટ ધંધુકા ખાતે સતત બીજા વર્ષે સમૂહ લગ્ન નું આયોજન સમ્પન્ન
ડોળાસા મુકામે થવા જઈ રહ્યા છે. ભવ્ય સમુહલગ્ન મહોત્સવ
સદભાવના વૃદ્ધાશ્રમ રામચરિત માનસ રાજકોટ
સદભાવના વૃદ્ધાશ્રમ રામચરિત માનસ રાજકોટ.
રાજકોટ પુજ્ય શ્રી મોરારીબાપુ ત્રિભુવનીય રામકથા
રામકથા માનસ સદભાવના રાજકોટ
રાજકોટ : 'માનસ સદભાવના' વૈશ્વિક રામકથા
રાજકોટ : સદભાવના વૃધ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે ચાલતી પૂ. મોરારિબાપુની રામકથા
રાજકોટવાસીઓ રામભક્તિમાં લીન થવા આતૂર
સંત ની ઝૂંપડીએ સંત ની પધરામણી
શેલખંભાળિયા મુકામે મહામન્ડલેશ્વર 1008 શ્રીશ્રી લક્ષ્મણ બાપુ નો ભવ્ય ભંડારો મંડપ નું આયોજન સંપન્ન
પ્રાચીન ભજન સાહિત્ય સંતવાણી આરાધક એવોર્ડ મોરારીબાપુ ના વરદ હસ્તે તલગાજરડા મુકામે સંપન્ન થયો
ટુકડો ત્યાં હરિ ઢુકડો અને સંત શ્રી મેકણદાદા ની પરંપરા માનવસેવા એજ પ્રભુ સેવા
ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ એનાયત થશે
જસદણ મુકામે સંતદર્શન ભંડારો ઉત્સવ ઉજવાઈ ગયો
શ્રી નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત વૈષ્ણવ સાધુ સમાજ જુનાગઢ
જેતપુર મુકામે સમાધિસ્થ દયાબેન કાનદાસજી કાપડી ના આત્મકલ્યાણ અર્થે સંતભોજન ભંડારો યોજાય ગયો
જૂનાગઢ માનસબાગ ખાતે શ્રી વૈષ્ણવ સાધુ સમાજ જૂનાગઢ નું સ્નેહમિલન કાર્યક્રમ સમ્પન્ન થયો
ગીંદરડી મુકામે સંતદર્શન મંડપ મહોત્સવ ઉજવાઈ ગયો
ગીતાબેન દેવીદાસભાઈ દુધરેજીયા ના જન્મદિવસ અનુસંધાને હનુમંત વિદ્યાર્થી ગૃહમાં તિથિ નિમિત્તે 2100 રૂપિયા ભેટ અર્પણ કરવામાં આવી.
સમાધિસ્થ સાધુશ્રી વિવેકભાઈ બટુકભાઈ હરિયાણી તીરથ ભોજન અને બેસણું સંપન્ન થયું
સેંજળ મુકામે હરિયાણી પરિવાર દ્વારા સંકલ્પ પાઠ નું પઠન
ધજડી મુકામે સંત ભોજન ભંડારો નું સુંદર આયોજન સંપન્ન થયું
લીલીપરિક્રમા 2024
૧૧ દિકરીબાઓને પાનેતરના સ્વરૂપે પ્રાચીન ભરત ગુંથણ વાળી કલાત્મક હેન્ડમેઈડ ચણિયાચોળી આપવામાં આવશે.
માનવ મંદિરની શુભેચ્છા મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્ય ના યસસ્વિ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી શ્રી શુભેચ્છા મુલાકાત
અમરેલી વૈષ્ણવ સાધુ સમાજ અને ગોંડલિયા પરિવારને ગૌરવ અપાવનાર સંજયભાઈ ગોંડલિયા (એમ્બી બાપુ) માનનીય વડાપ્રધાન સાથે મુલાકાત
શ્રી સાવરકુંડલા વૈષ્ણવ સાધુ સમાજના ઉપક્રમે સરસ્વતી સન્ન્નમાંન કાર્યક્રમ યોજાય ગયો
મહુવા કૈલાસધામ ગુરુકુળમાં પૂ. મોરારીબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો
જૂનાગઢ ખાતે નવયુગ ચેરીટેબલે ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સંન્માન તેમજ વડીલવંદના કાર્યક્રમ યોજાય ગયો
માનવ મંદિર આશ્રમ
લુણીવાવ મુકામે ભંડારો યોજાય ગયો
મુ:વાવડી (રૂખડભગત નું ) તાલુકો:ખાંભા,જિલ્લો:અમરેલી ખાતે તિરથભોજન સંપન્ન
સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ દ્વારા જાંબાઝ દીકરી મિતલ ગોંડલીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાય ગયો
મહાવિષ્ણુ મંડપ મહોત્સવ રાજકોટ
મહુવા,વૈષ્ણવ સાધુ સમાજ પરિવાર. સાધુ શ્રી પરેશબાપુ હરિયાણી પ્રમુખ તરીકે બીન હરીફ વરણી
"તેજસ્વી ચારમીએ શિક્ષણ કેરી જ્યોત જગાવી"
ભૂણાવા મુકામે ભોજનભંડારો યોજાય ગયો
વીરપુર આઈ.ટી.આઈ ખાતે કોન્વોકેશન એક્ઝામ મા પ્રથમ
" શરદ પૂર્ણિમા રાસોત્સવ 2024"જુનાગઢ
" સંત ભોજન અને ભંડારો" ગામ :- ખેરા
શરદ ઉત્સવ 2024
સાધુવંદના સમાજના દરેક પરિવારોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. સૌરાષ્ટ્ર માં વસતા આપણા જ્ઞાતિજનો એક-બીજાના સહકારથી, એકબીજાને ઉપયોગી થઇ શકે તે માટે પ્રયત્નશીલ છીએ . સાધુવંદના મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે, કન્યાકેળવણી, રોજગારીક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ સાધવામાં એકબીજા થી આત્મીયતાથી જોડાઇ અને સુખ દુઃખમાં તથા સારા મીઠા પ્રસંગોએ સહભાગી બની ઉન્નતિના માર્ગે પ્રગતિશીલ અને સહુનું સ્મિત જળવાય એવા સમાજની રચના થાય એ માટે સદા પ્રયત્નશીલ છીએ .સમયના વહેણ અવિરતપણે વહેતા રહે છે. આજે સમાજમાં સંપ, સહકાર અને એકતાના સહયોગથી સાધુવંદના આપણા સમાજની પુસ્તિકા 2023 બહાર પાડતા અમો ધન્યતા અનુભવીએ છીએ. આપણા દરેકના સાથ સહકાર અને સંગઠનની ભાવનાથી સાધુવંદના (ઈ બુક) પુસ્તિકા તૈયાર થયેલ છે. આશા છે કે આ પુસ્તિકા તથા તેની દરેક માહિતી સમાજના દરેક ભાઇ-બહેનોને ઉપયોગી થશે. દરેક સભ્યોની મહેનત અને જ્ઞાતિજનોનું માર્ગદર્શન અમને મળેલ છે તેથી જ અમે સફળ થવા તરફ દોડી ગયા. તેમ છતાં આ વિશ્વમાં કોઇ સફળતાથી સંતુષ્ઠ થયા વિના આપણે પક્ષીની જેમ ઉડાન ચાલુ રાખવાની છે. બસ જરૂર છે... માત્ર પંખરૂપી તમારા સાથની અને હવારૂપી તમારી હુંફની. પ્રસ્તુત પુસ્તિકાના વૈષ્ણવ સાધુ (માર્ગી/બા.વૈ.) સમાજ-નો પુર્ણ સહયોગ રહયો છે. ઉપરાંત દરેક સભ્યો નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગીઓનો આ તકે હાર્દિક આભાર માનીએ છીએ.
શૈલેષ.બી.કાપડી (સંપાદક.સાધુવંદના)રાજકોટ
સાધુવંદના ઈ
SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) ભરતી 2025 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો:
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2025: 4000 પોસ્ટ માટે સૂચના, ઓનલાઈન અરજી કરો
ધોરણ-10 પાસ માટે રેલવેમાં બમ્પર ભરતી, ગૃપ-ડીની 32438 જગ્યાઓ માટે આ રીતે કરો અરજી
Diparment of Post (india Post)
સ્ટાફ જોઈએ છે મંગલમ હોસ્પીટલ રાણાવાવ
ભરતી મેળો...ભરતી મેળો...ભરતી મેળો...
Helth care
EDUCATION & TRAINING
उम्र / ऊँचाई :
धर्म / जाति :
पेशा :
स्थान :
આપનાં પુત્રવધૂ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત નોટબુક પેન વિતરણ રૂપે અનુદાન થી કૃતજ્ઞ છીએ
ગીતાબેન દેવીદાસભાઈ દુધરેજીયા ના જન્મદિવસ અનુસંધાને હનુમંત વિદ્યાર્થી ગૃહમાં તિથિ નિમિત્તે 2100 રૂપિયા ભેટ અર્પણ કરવામાં આવી. એ બદલ કૃતજ્ઞ છીએ
ધંધુકા મુકામે યોજાઇ રહેલ 11દીકરીઓ ના સમુહલગ્ન અનુસંધાને સાધુવંદના દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા નું અનુદાન
બંધિયા તાલુકો.ગોંડલ મુકામે યોજાઇ રહેલ 11દીકરીઓ ના સમુહલગ્ન અનુસંધાને સાધુવંદના દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા નું અનુદાન
શ્રી હનુમંત વિદ્યાર્થી ગૃહ સુરેન્દ્રનગર
82400 ટોટલ બ્યાસીહજાર ચારસો પૂરા
મહારાજ ની જગ્યા દુર્ગાદાસ બાપુ તરફથી 51 મણ ઘઉં અને 10 કટ્ટા ચોખાના હનુમાન વિદ્યાર્થી ગૃહમાં ભેટ આપવામાં આવે છે